મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

એમપીઃ ચોરીના આરોપીની પોલીસ અટકાયતમા મોતઃ બહેન બોલી દિવસભર માર માર્યો

ઇન્દોર (મધ્યપ્રદેશ) ના ગાંધીનગર થાણામાં ચોરીના આરોપીની મંગળવારના પુછતાછ દરમ્યાન બિમાર પડયા પછી  હોસ્પિટલમાં મોત થયુ. આરોપીની બહેનએ બતાવ્યુ કે પોલીસ કર્મીઓએ એના ભાઇની દિવસભર થાણામા મારપીટ કરી હતી. એસ.પી. સુરજવર્માએ થાણા પ્રભારીને સસ્પેન્ડ કરી મામલામા ન્યાયયિક તપાસનો આદેશ આપ્યો છે.

 

(12:09 am IST)