મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

૧ વર્ષથી શ્રીનગરમાં હાજર પાક આતંકીની ધરપકડઃ આતંકવાદને પુનર્જીવિત કરવા માગતો હતો

જમ્મુ-કાશ્મીર પોલીસએ મોહમ્મદ વકાર નામના એક પાકિસ્તાની આતંકવાદીની શ્રીનગરખાતેથી  ધરપકડ કરી છેે જે ૧ વર્ષથી ત્યાં હાજર હતો અને એની યોજના બારામુલામા આતંકવાદને પુનર્જીવિત કરવાની હતી. બારામુલાના એસએસપીએ  કહ્યું વકાર જુલાઇ ર૦૧૭ મા સીમા પાર કરી બારામુલા આવ્યો હતો. વકાર પાકિસ્તાની પંજાબના મિયાંવાલી ઇલાકાના મોહલ્લા મિયાનાનો રહેવાસી છે.

 

(11:27 pm IST)