News of Wednesday, 24th April 2019
ર૦૧૪ માં ટીકીટ ન મળવા પર બાયોડેટા લઇ મારી પાસે આવ્યા હતા રાષ્ટ્રપતિ કોવિંદઃ ઉદિત રાજ
બીજેપી છોડી કોંગ્રેસમાં જોડાયેલ ઉતર પશ્ચિમી દિલ્હીથી સાંસદ ઉદિત રાજએ બતાવ્યુ છે કે હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ર૦૧૪ માં લોકસભા ચૂ઼ટણીની ટીકીટ ઇચ્છતા હતા. પણ બીજેપીએ એમને આ લાયક નહી સમજેલ. ઉદિતએ બતાવ્યુ કે ર૦ મે ના કોવિંદ એમની પાસે બાયોડેટા લઇ આવ્યા હતા અને કહ્યું હતુ કે તે એનુ કાંઇક કરાવી આપે.
(11:26 pm IST)