મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

સીજેઆઇને ફસાવવાની ઓફર મળ્યાનો દાવો કરવાવાળા વકીલએ સુપ્રીમ કોર્ટને આપ્યા પુરાવા

ભારતના પ્રમુખ ન્યાયાધીશ (સીજેઆઇ) રંજન ગોગોઇને ફસાવવા માટે રૂ. ૧.પ કરોડની ઓફર મળ્યાનો દાવો કરવાવાળા વકીલ ઉત્સવ બેંસએ બુધવારના સીસીટીવી કુટેજ  અને અન્ય પુરાવા સુપ્રીમ કોર્ટને સોંપ્યા. બેંસએ કોર્ટને બતાવ્યુ કે આ સીસીટીવી કુટેજ વાસ્તવિક પુરાવા છે. અને સીજેઆઇ વિરૂધ્ધ સાજીશના માસ્ટરમાઇન્ડ બેહદ શકિતશાળી છે.

(10:47 pm IST)