મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

સીેજેઆઇને ફસાવવા પૈસાની ઓફર મળવાનો દાવો કરવાવાળા વકીલને સુપ્રીમ કોર્ટની નોટીસ

ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઇ) રંજન ગોગોઇને યૌન ઉત્પીડન કેસમાં ફસાવવા માટે રૂ. ૧.પ કરોડની ઓફર મળવાનો દાવા કરવાવાળા વકીલ ઉત્સવ બૈંસને સુપ્રીમ કોર્ટએ મંગળવારના નોટીસ આપી છે. ઉત્સવએ કહ્યું હતુ કે આ બધુ થોડા લોકોની સાજીશ છે જે ઇચ્છે છે કે સીજેઆઇ રાજીનામુ આપે.

(10:04 pm IST)