મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

ભારતમાં ટિકટોક પર પ્રતિબંધથી રોજનું રૃ. ૩.પ કરોડનું નુકસાનઃ ચીની પેરેંટ કંપની

 ટિકટોકની પેરેંટ કંપની બાઇટડાંસએ કહ્યું છે કે ભારતમાં ટિકટોક પર પ્રતિબંધથી રોજનું રૃ. ૩.પ કરોડનું નુકસાન થઇ રહ્યું છે. અને લગભગ રપ૦ નોકરીઓ નોકરીઓ ખતરામા છે.

. જયારે કંપનીએ કહ્યું કે તે પ્રતિદિન લગભગ ૧૦ લાખ નવા યુજર્સ ખોઇ રહી છે. ભારતમાં એપ્પલ એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોરથી ટિકટોકને હટાવી દેવામા આવેલ છે.

 

(8:51 am IST)