મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

પહેલા વાળનો ચોકીદાર હતો, આજથી દેશનો ચોકીદારઃ બીજેપીમાં જોડાયેલ જાવેદ હબીબની પ્રતિક્રિયા

મશહુર હેર સ્ટાઇલ્સ જાવેદ હબીબ સોમવારના દિલ્લીમાં બીજેપીમાં જોડાયા. પાર્ટીની સદસ્યતા લીધા પછી  હબીબએ કહ્યું અત્યાર સુધી હું વાળનો ચોકીદાર હતો. આજથી હુ દેશનો  ચોકીદાર બની ગયો છુ. હબીબએ દેશભરમાં લગભગ ર૦૦ સુલન છે. અને એમણે લંડનની મોરીસ સ્કુલ ઓફ હેર ડ્રેસિંગથી ડિપ્લોમાં કર્યુ છે.

(8:50 am IST)