મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

પહેલવાન અને એસીપી નરસિંહ વિરૃદ્ધ કોંગ્રેસ માટે પ્રચાર કરવા પર એફઆઇઆર દાખલ

પહેલવાન અને મહારાષ્ટ્ર પોલીસમાં આસીસ્ટંટ કમિશ્નર નરસિંહ યાદવ વિરૃદ્ધ મુંબઇ ઉતર પશ્ચિમ લોકસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર સંજય નિરૃપમ માટે ચુંટણી પ્રચાર કરવા પર એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.  પોલીસએ જણાવ્યું કાનુન પ્રમાણે કોઇ સરકારી અધિકારી કોઇ રાજનૈતિક પાર્ટી માટે પ્રચાર નથી કરી શકતા. ચૂંટણી આયોગને સુચીત કરી દિધેલ છે.

(8:49 am IST)