મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

ઍક વર્ષમાં ૨૦૦૦ નાની બાળાઓ ઉપર બળાત્કાર

નેશનલ ક્રાઈમ રિપોર્ટ મુજબ ૨૦૧૬ના વર્ષમાં ૧૨ વર્ષથી નીચેની વયની ૨૧૧૬ બાળા બળાત્કારનો ભોગ બની

નવી દિલ્હી :દેશમાં સગીરા પર દુષ્કર્મના બનાવોમાં છેલ્લા કેટલાય દિવસોથી વધારો થયો કે તેવા કિસ્સાઓ બહાર આવ્યા છે ત્યારે એક વર્ષમાં 2000 નાની બાળા ઉપર બળાત્કાર થયાનું અહેવાલ બહાર આવ્યો છે નેશનલ ક્રાઈમ રિપોર્ટ મુજબ ૨૦૧૬ના વર્ષમાં ૧૨ વર્ષથી નીચેની વયની ૨૧૧૬ બાળા બળાત્કારનો ભોગ બની છે

(9:16 am IST)