News of Tuesday, 24th April 2018
દેશ આખો ભલે ભસ્મીભૂત થઇ જાય પરંતુ મોદીને ફરીથી વડાપ્રધાન બનાવામાં જ રસ :નરેન્દ્રભાઈ મોદી ઉપર પ્રહારો વધારતા રાહુલ ગાંધી
નવી દિલ્હી :રાહુલ ગાંધીએ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપર બેફામ પ્રહારો કરતા જણાવેલ કે દેશ આખો ભલે ભસ્મીભૂત થઈ જાય પરંતુ મોદી માત્ર ફરીથી વડાપ્રધાન બનવામા જ રસ ધરાવે છે.
(12:00 am IST)