મુખ્ય સમાચાર
News of Monday, 23rd April 2018

ભાજપના સાંસદ હેમામાલિનીએ લીધી તાજમહેલની મુલાકાત

બોલીવુડની સુપ્રસિદ્ધ અભિનેત્રી અને મથુરાના લોકસભાના સાંસદ હેમા માલિની આજે આગ્રા પહોંચી હતી અને તાજ મહેલની મુલાકાત લીધી હતી હેમા માલિનીએ ગઈકાલે બળાત્કારના કેસોને પ્રચારની સ્ટંટ કહ્યા હતા. જેની  ટીકા કરવામાં આવી રહી છે.

(12:00 am IST)