મુખ્ય સમાચાર
News of Monday, 24th February 2020

શેરબજારમાં ભૂકંપઃ ૮૦૦થી વધુ પોઈન્ટનો કડાકોઃ નિફટી ૧૧૯૦૦ની અંદરઃ ભારે વેચવાલી

મુંબઈઃ કોરોના વાયરસ ચીનથી બીજા દેશોમાં પહોંચતા વિશ્વભરમાં સોપો પડી ગયો જેની અસર શેરબજાર પર પડીઃ વિશ્વના બજારો તૂટયાઃ મુંબઈ શેરબજારમાં પણ ભૂકંપઃ બપોરે ૩ વાગ્યે સેન્સેકસ ૮૦૬ પોઈન્ટ ઘટીને ૪૦૩૬૩ અને નિફટી ૨૫૩ પોઈન્ટ ઘટીને ૧૧૮૨૭ ઉપર છેઃ બજારમાં ભારે વેચવાલીઃ ઓઈલ અને ગેસ, રીયલ્ટી, ઓટો, મેટલ, બેન્કીંગ સહિતના શેરોમાં કડાકો બોલી ગયોઃ માત્ર આઈટી શેરો યથાવતઃ ૮૦૦થી વધુ પોઈન્ટા કડાકાથી ઈન્વેસ્ટરોના નાણાનું જબરૂ ધોવાણ

(4:13 pm IST)