મુખ્ય સમાચાર
News of Sunday, 24th January 2021

કેન્દ્ર સરકાર દ્વારા 13 સેક્રેટરીની નિમણુક : 5 અધિકારીને સ્પેશ્યલ સેક્રેટરી પદે બઢતી

કેબિનેટ નિયુક્તી સમિતિએ આઈએએસ અધિકારીઓની નિમણુંક અને બઢતી આપી

નવી દિલ્હી : કેબિનેટની નિયુક્તી સમિતિ (એસીસી)એ 13 આઈએએસ અધિકારીઓની સેક્રેટરી પદે નિમણૂંક કરી છે જેમાં 1985 ની મધ્યપ્રદેશ કેડરના આઈએએસ અધિકારી દિપક ખંડેકરની આદિમજાતિ બાબતોના સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઈ છે, સેક્રેટરી તરીકે નિમણૂંક પામેલા 13 આઈએએસના નામ નીચે પ્રમાણે છે

કેબિનેટ નિયુક્તી સમિતિએ નીચેના પાંચ આઈએએસ અધિકારીઓની સ્પેશિયલ સેક્રેટરી તરીકે પણ નિયુક્તી આપી છે

(12:00 am IST)