News of Tuesday, 23rd November 2021
CAAને લઈને લોકોને ભડકાવ્યા અને જો સ્થિતિ બગડી તો કડક પગલાં લેવાશે : યોગીએ આપી ઔવેસીને ચેતવણી
ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે ઓવૈશીને ચેતવણી આપતા કહ્યું કે CAAને લઈ લોકોની ભાવના સાથે રમત રમે. સાથે જ કહ્યું જો પરિસ્થિતી બગડી તો સરકાર દ્વારા પણ કડક પગલા લેવાશે
(12:22 am IST)