News of Saturday, 23rd October 2021
ગમે ત્યાં ફરો: કેનેડાએ બિનજરૂરી વિદેશ પ્રવાસની એડવાઇઝરી હટાવી
માર્ચ 2020થી વિદેશ પ્રવાસ નહીં કરવાની એડવાઈઝરી જાહેર કરી હતી
નવી દિલ્હી : કેનેડાની સરકાર દ્વારા બિનજરૂરી વિદેશ પ્રવાસ નહીં કરવાની ટ્રાવેલ એડવાઇઝરી હટાવવામાં આવી છે . કેનેડામાં અને વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાઈ તે પછી માર્ચ 2020થી વિદેશ પ્રવાસ નહીં કરવાની એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી .
(2:18 pm IST)