News of Saturday, 23rd October 2021
ભાવ વધારો કયાં જઈ અટકશે ? : આજે પેટ્રોલમાં 34 એન ડીઝલમાં 37 પૈસાનો પ્રતિ લીટર વધારો
ભાવ વધારો તા.23 ના સવારે 6 વાગ્યાથી લાગુ થશે : પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો રોજે રોજ ચાલુ
પેટ્રોલ-ડીઢલનો ભાવ વધારો અટકવાનુ નામજ નથી લેતો આજે પણ ભાવ વધ્યા છે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો રોજે રોજ ચાલુ જ છે આજે પણ પેટ્રોલમાં 34 અને ડીઝલમાં 37 પૈસાનો પ્રતિ લીટર વધારો થયો છે. રોજે રોજ વધતો આ ભાવ વધારો કયાં જઈ અટકશે ? તેવો પ્રશ્ન સામાન્ય જનતામાં પુછાઈ રહ્યો છે આ ભાવ વધારો તા.23 ના સવારે 6 વાગ્યાથી લાગુ થશે (વિજય વસાણી આટકોટ)
(12:37 am IST)