મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

ભારતમાં પરિચાલન શરૂ કર્યાના રર વર્ષ પછી ફોર્ડ ઇન્ડિયાને લાભ થયો

એક અહેવાલ પ્રમાણે ભારતમાં પરિચાલન શરૂ કર્યાના રર વર્ષ પછી  ફોર્ડ ઇન્ડિયાને નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ માં પ્રથમ વખત નફો થયો. રીપોર્ટ પ્રમાણે ર૦૧૭-૧૮ માં ફોર્ડ ઇન્ડિયાને પ્રથમ વખત ૧ અબજ ડોલરનું વેચાણ કર્યુ. ર૦૧૭-૧૮ માં કંપનીની કમાણી વધીને ૩.૪ અબજ ડોલર થઇ ગઇ જે પાછલા નાણાકીય વર્ષમાં ર.૮ અબજ ડોલર હતી.

(11:45 pm IST)