મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

પત્નીને સ્લિમ-ટ્રીમ રાખવી હોય તો દેશી ગાયનું ઘી ખવડાવોઃ હરીયાણા કૃષિમંત્રી

હરીયાણાના કૃષિ મંત્રી ઓમપ્રકાશ ઘનખડ એ કહ્યું કે પત્નીને સ્લીમ-ટ્રીમ રાખવા માગતા હો તો એને દેશી ગાયનું ઘી ખવડાવો. ધનખડએ કહ્યુ જેવી રીતે સફોલા તેલના પ્રચારમા દાવો કરવામા આવે છે કે આ ખાવાથી હાર્ટની તકલીફની સમસ્યા નથી થતી. એવી રીતે આ ઘીના સેવનથી હાર્ટની સમસ્યા નહી થાય.

(12:00 am IST)