News of Monday, 22nd October 2018
રાકેશ અસ્થાનાને સસ્પેન્ડ કરવા આલોક વર્માની ભલામણ: સીબીઆઈનું આંતરયુદ્ધ ચરમસીમાએ
નવી દિલ્હી :લાંચ કેસમાં એફઆઇઆરમાં નામ ખુલ્યાના પગલે સીબીઆઈમાં નંબર ટુ ગણાતા
સીબીઆઈના સ્પેશ્યલ ડાયરેકટર રાકેશ આસ્થાનાને સસ્પેન્ડ કરવા સીબીઆઈ ડાયરેકટર આલોક વર્માએ ભલામણ કરી છે .
(1:18 am IST)