મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

અનૈતિક સંબંધની શંકાથી પત્નીની હત્યા : પુત્રીને ખોળામાં બેસાડી ર૪ કલાક લાશ પાસે બેઠો

દિલ્હીમાં એક વ્યકિત દ્વારા કોઇ બીજા સાથે સંબંધ રાખવાની શંકામાં પોતાની પત્નીનું ગળુ દબાવી હત્યા કરી અને પછી પોતાની બે વર્ષની પુત્રી સાથે લાશ પાસે ર૪ કલાક સુધી બેઠો આ બનાવ નજરમાં આવ્યો પોલીસએ જણાવ્યૂં કે આ દરમ્યાન આ વ્યકિત વિચારતો હતો કે લાશને ફેકી દે અથવા તો  પોતાનો ગુનો કબુલ કરે.

(12:00 am IST)