News of Wednesday, 23rd September 2020
રાજકોટમાં કોરોનાનો નવો રેકોર્ડ: સાંજે 65 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે કુલ 108 કેસ નોંધયા: કુલ કેસ 5400ને પાર:આજે 109દર્દીઓએ કોરોનાને હરાવ્યો
રાજકોટ:શહેરમાં સાંજે 65 અને બપોરે 43 સાથે આજે કુલ 108 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ
આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં કુલ 65 કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.
શહેરના કુલ કેસની વિગત આ મુજબ છે
કુલ કેસ – ૫૪૪૩
સારવાર હેઠળ -૯૮૯
આજના ડિસ્ચાર્જ -૧૦૯
આજ સુધીની કોવિડ ડેથ - ૯૨
(7:46 pm IST)