મુખ્ય સમાચાર
News of Monday, 23rd September 2019

કરોડોના હેરોઇન સાથે બ્રિટીશ પાસપોર્ટ ધરાવતું પાક દંપતિ ઝડપાયું

લાહોરઃ રૂપિયા ૩૮ કરોડના ૨૫ કિલો હેરોઇનને દાણચોરી દ્વારા બહાર લઇ જવાનો પ્રયાસ કરનાર પાકિસ્તાની મૂળના એક બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા દંપત્ત્િ।ની આજે સિલાયકોટ ખાતે ધરપકડ કરાઇ હતી. યોર્કશાયરના ૨૬ વર્ષના મોહમ્મદ તાહિર અયાઝ અને તેમના ૨૦ વર્ષના પત્ની ઇકરા હુસેનને દુબઇ થઇને બ્રિટનમાં હેરોઇન દ્યુસાડવાના આરોપસર ફાંસીની સજા થઇ શકે છે.

 તેઓ અમિરાત એરલાઇના વિમાનમાં બેસવાની તૈયારીમાં હતા ત્યારે જ તેમને પકડી લેવામાં આવ્યા હતા.

(3:41 pm IST)