News of Monday, 23rd September 2019
અમિતભાઇ શાહ કહે છે
વિશ્વના બે મહાન લોકશાહી દેશોના નેતાઓએ વિચારો - સ્વપ્નોની આપ લે કરી

નવી દિલ્હીઃ દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે પોતાના ટવીટર હેન્ડલ ઉપર ટવીટ્ કરી જણાવ્યું છે કે આજ સુધીમાં કયારેય બન્યુ ન હોય તે રીતે વિશ્વના બે સૌથી શકિતશાળી લોકશાહી દેશના નેતાઓએ પોતાના વિચારો સપનાઓની આપલે કરી હતી. વિશ્વને સમૃધ્ધ બનાવવા સાથે મળી જે ઇતિહાસ રચ્યો તેવુ કયારેય જોવા મળ્યું નથી. 'હાઉડી મોદી'' અભૂતપૂર્વ રહેલ છે, અને તે કદી ભૂસાય નહિ તેવા પદચિન્હો છોડી ગયેલ છે.
(12:58 pm IST)