News of Sunday, 23rd September 2018
Paytmની ફરિયાદ બાદ ગૂગલે તેની પોલિસીમાં ફેરફાર કરવા લીધો નિર્ણંય
નવી દિલ્હી :મોબાઈલ પેમેન્ટ એપ પેટીએમે અમેરિકાની કંપની ગૂગલ વિરુદ્ધ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને પત્ર લખી ફરિયાદ કરી હતી કે, તે ગ્રાહકોના ડેટાનો ઉપયોગ જાહેરાત અને અન્ય કામો માટે કરે છે. જેને લઈ ગૂગલ ઈન્ડિયાએ પોતાની ડિઝિટલ પેમેન્ટ મોબાઈલ એપની પોલિસીમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. જો કે ગૂગલે પેટીએમની ફરિયાદ પર કોઈ પણ પ્રતિક્રિયા આપવાથી ના પાડી છે.
(7:50 pm IST)