મુખ્ય સમાચાર
News of Sunday, 23rd September 2018

શહીદની પત્ની નીરુ સામ્બ્યાલએ જોઈન કરી આર્મી:બની લેફ્ટનન્ટ

નવી દિલ્હી :આર્મીમાં જોડાઈને દેશ માટે જાન કુરબાન કરનાર શહીદો માટે તેમના પરિવાર સહિત સમગ્ર દેશને તેમના પર ગર્વ હોય છે ત્યારે તાજેતરમાં નીરુ સામ્બ્યાલ નામની યુવતીએ દાખવેલી હિમ્મત વિશે જાણીને તેમના પ્રત્યે તમારું માન વધી જશે અને સલ્યૂટ કરવાનું મન થઈ જશે. પતિના શહીદ થયા બાદ નીરુએ પણ ભારતીય આર્મી જોઈન કરી લીધી છે અને હવે તેમને લેફ્ટનન્ટ બનાવવામાં આવ્યાં છે.

(6:13 pm IST)