મુખ્ય સમાચાર
News of Sunday, 23rd September 2018

સેક્સ માટે ઈનકાર કરતા પતિએ પત્ની અને બાળકોને જીવતા સળગાવી દીધા

તમિલનાડુના સલેમમાં રૂંવાડા ઊભા કરનારો કિસ્સો

તમિલનાડુના સલેમમાં રૂંવાડા ઊભા કરનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિને તેની પત્ની અને બાળકોને જીવતા આગને હવાલે કરી દીધા હતા. આ ઘટના મંગળવારની  બની છે.   

   મરતા પહેલા મહિલાએ પોલીસને નિવેદન આપ્યુ હતુ કે, તેણે પોતાના પતિને સેક્સ માટે ઈનકાર કરતા મહિલા અને બે બાળકોને આગાલે હવાલે કરી દીધા હતા. આ ઘટનામાં મહિલા અને દીકરીનું મોત થયુ છે.

(6:11 pm IST)