મુખ્ય સમાચાર
News of Sunday, 23rd September 2018

ટેસ્લા છોડી રહ્યા છે અધિકારીઓ

નવી દિલ્હીઃ એક રિપોર્ટ પ્રમાણે ટેસ્લાના વાઇસ પ્રેસિડેન્ટ (ગ્લોબલ સપ્લાઇ મેનેજમેન્ટ ) લિયમ ઓકોનર એ રાજીનામું આપ્યું છે અને થોડા સમયમાં કંપની છોડવાવાળા તે  પ માં અધિકારી છે આની પહેલા ટેસ્લાની  એચ આર હેડ ગૈબ્રિએલ ટોલેદાનો અને ચીફ એકાઉન્ટીંગ ઓફીસર ડવ મોર્ટન પણ રાજીનામું દઇ ચૂકયા છે. એક ખબર છે કે ઉચ્ચ અધિકારીઓ કંપની છોડી રહ્યા છે એનાથી ટેસ્લાના સતાવાળાઓ ચિંતિત છે.

(12:46 pm IST)