News of Saturday, 22nd September 2018
દેશની 10 સૌથી મોટી મીડિયા કંપનીઓએ ડીએનપીએ નામથી સંગઠનની કરી રચના
લોકોને વિશ્વસનીય સમાચાર પૂરા પાડવા માટે કટિબદ્ધ
નવી દિલ્હી :દેશની 10 સૌથી મોટી મીડિયા કંપનીઓએ ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિયેશન (ડીએનપીએ) નામથી સંગઠન સંગઠનની રચાના કરી છે. આ સંગઠનનો મુખ્ય આશય ડિઝિટલ ન્યૂઝ પબ્લિશર્સને પ્રોત્સાહિત કરવાનો છે
આ એસોસિયેશને આપેલા નિવેદનમાં જણાવ્યુ છે કે, તે લોકોને વિશ્વસનીય સમાચાર પૂરા પાડવા માટે કટિબદ્ધ છે.
(12:03 am IST)