મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd July 2019

ઝારખંડમાં બીજેપી નેતાની પત્ની, પુત્ર સહિત હત્યાઃ વર્દીધારી હુમલાખોરોએ મારી ગોળી

         ઝારખંડમાં અજાણ્યા વર્દીધારી હેમલાખોરોએ સોમવારના બીજેપી નેતા માગો મુંડાની પત્ની અને પુત્ર સહિત ઘરમાં જ ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

         માગો મુંડા પ્રદેશ બીજેપીના એસટી મોર્ચા કાર્ય સમિતિના સભ્ય હતા. ગામલોકોના જણાવ્યા મુજબ રાતમા માગો મૂંડા પરિવાર સાથે આંગણામા બેઠા હતા જયારે વર્દીધારી અપરાધીઓ આવ્યા હતા અને ગોળી ચલાવવા લાગ્યા પોલીસનુ કહેવું છે કે ઘટનામા નકસલીઓનો હાથ નથી.

 

(12:51 am IST)