મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd June 2021

દેશમાં "જીઓ ફાઇવ-જી"ના પ્રારંભ માટે આવતીકાલે ગુરુવારે રિલાયન્સની એજીએમમાં કેટલીક મોટી જાહેરાતો થવાની સંભાવના

મળતી વિગતો મુજબ આવતીકાલે ગુરુવારે  જીઓ ફાઇવ-જી મોબાઈલ પ્લેટફોર્મ માટે કોઈ જાહેરાત થાય તેવી પૂરી સંભાવના છે. આવતીકાલે બપોરે બે વાગે ૪૪ મી રિલાયન્સ એન્યુઅલ જનરલ મિટિંગ મળી રહી છે ત્યારે કેટલીક મોટી જાહેરાતો થાય તેવી ધારણા રાખવામાં આવે છે. જેમાં દેશમાં ફાઈવ-જીને અમલી બનાવવાની જાહેરાત મોખરે હશે તેમ માનવામાં આવે છે.

(11:06 pm IST)