મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

ઉત્તર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય : હવે શોપિંગ મોલ્સમાં વેંચાશે શરાબ અને બિયર

લખનૌ : ઉત્તરપ્રદેશ સરકારએ મોટો નિર્ણય લીધો છે. આબકારી વિભાગના મુતાબિક યુપી કેબિનેટની તરફથી જે ફેંસલો લેવામાં આવ્યો છે એમાં હવે શોપિંગ મોલ્સમાં વિદેશી શરાબ, બિયર અને વાઇનનું વેંચાણ માટે લાઇસેન્સ આપશે.

આ પહેલા મોલ્સમાં વિદેશી શરાબ વેંચવાની અનુમતિ ન હતી આબકારી વિભાગ તરફથી જે પ્રેસ રિલીજ જારી થઇ છે એના મુતાબિક સ્ટોકમાં રહેવાવાળી શરાબના નિરાકરણ માટે પણ નિયમાવલી બનાવી છે.

(9:52 pm IST)