મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અંતે માસ્ક પહેરેલ જોવા મળ્યા!!!

કોરોના મહામારી બાદથી સતત માસ્ક  પહેરવાના અનુરોધને ઠુકરાવનાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ મિશીગનમાં ફોર્ડ કંપનીના પ્લાન્ટની મુલાકાત દરમિયાન માસ્ક નજરે પડેલ. જો કે તેમણે જાહેરમાં માસ્ક નથી પહેર્યુ. તેમણે જણાવેલ કે તેઓ મિડીયાને આ અંગેનો આનંદ નથી દેવા માંગતા. ડેમોક્રેટના શાસનવાળા મિશિગનના એર્ટોના જનરલે રાષ્ટ્રપતિને માસ્ક પહેરવામાંથી મુકિત આપવા વિરૂધ્ધ કાયદાકિય કાર્યવાહી કરવાનું જણાવેલ.

(3:55 pm IST)