મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

રિઝર્વ બેંકની જાહેરાતથી બેંકોનું NPA ૩૦% વધવાની વકી

નવી દિલ્હી : રીઝર્વ બેંકે ગઇકાલે કરેલી જાહેરાત બાદ કંપનીઓને રાહત થઇ છે પણ બેંકો પરેશાન છે : બેંકોનું એનપીએ ર૦ર૦-ર૧ના બીજા ૬ માસિક ગાળામાં ૩૦% વધે તેવી શકયતા છે ગઇકાલે રિઝર્વ બેન્કે લોનના હપ્તા વધુ ૩ માસ નહિ ભરવાની મુદત લંબાવી હતી

(11:51 am IST)