મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

કોરોના વાયરસના ભમરડાની ગતિ તેજ બનીઃ કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્‍યા ઉત્તરપ્રદેશમાં રર૪૩ સુધી પહોંચી ગઇ

લખનૌઃ કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્‍યા ઉત્તર પ્રદેશમાં રર૪૩ સુધી પહોંચી ગઇ છે. જેમાં છેલ્લા ર૪ કલાકમાં ર૬૩ લોકો કોરોના વાયરસ પોઝીટીવ દર્દી નોંધાયા છે.

(12:00 am IST)