મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

બિહારમાં કોરોના વાયરસના ૧૧૮ નવા કેસ નોંધાયા

પટનાઃ બિહારમાં આજ કોરોના વાયરસના ૧૧૮ કેસ નોંધાયા છે હવે રાજયમા કોરોના વાયરસ પોઝીટીવ કેસોની કુલ સંખ્યા વધીને ૨૧૦૫ થઇ ગઇ છે.

 

(12:00 am IST)