મુખ્ય સમાચાર
News of Thursday, 23rd May 2019

મુંબઈ ઉત્તર પૂર્વની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મનોજ કોટકનો 2.25 લાખ મતથી શાનદાર વિજય

મુંબઇની ઉત્તર પૂર્વ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને જાણીતા રઘુવંશી ઉદ્યોગપતિ શ્રી મનોજ કોટકનો 2.25 લાખ મતથી શાનદાર વિજય થયો છે શ્રી મનોજ કોટક સારી એવી લીડથી શરૂઆતથી જ આગળ નીકળી ગયા હતા 

  આ બેઠક ઉપર ભાજપના ધુરંધર રધુવંશી નેતા શ્રી કિરીટ સોમૈયાનો શીવસેનાએ ભારે વિરોધ કરતા ભાજપે આ બેઠક ઉપર શ્રી મનોજ કોટકને ઉતારેલ અને તેને સફળતા મળી રહી છે.

 

(5:58 pm IST)