મુખ્ય સમાચાર
News of Friday, 23rd April 2021

ઉત્તરાખંડના પોલીસ બેડામાં કોરોના વેકસીન જબરજસ્ત અસરકારક નીવડી: અભૂતપુર્વ પરિણામો

ઉત્તરાખંડના પોલીસ વડાએ કહ્યું છે કે કોરોનાના પ્રથમ વેવમાં ૧૯૦૦ થી વધુ પોલીસ કર્મચારી અને ઓફિસરોને કોરોના પોઝિટિવ આવેલ હતો. હવે ૨૫ હજારના સમગ્ર પોલીસ દળને વેક્સિનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે ત્યારે આ બીજા કોરોના વેવમાં માત્ર ૩૦૦ પોલીસ જવાનોને કોરોના પોઝિટિવ આવ્યો છે. આમ કોરોનાની વેકસીન જબરજસ્ત અસરકારક નીવડી છે.

(12:00 am IST)