મુખ્ય સમાચાર
News of Friday, 23rd March 2018

કર્ણાટકમાં કોંગીના સિદ્ધારામૈયા ભારે મુશ્કેલીમાં ? : તેમની પોતાની સહિત ૩૭ હિન્દુ જ્ઞાતિઓએ 'લઘુમતિ'નો દરજ્જો માગ્યો

બેંગલુરૂ : કર્ણાટકમાં કોંગ્રેસના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સવર્ણ હિન્દુના લીંગાયત સમાજનો લઘુમતી દરજ્જો આપવાને પગલે હવે હિન્દુ ધર્મના બીજા ૩૭ સમાજો-જ્ઞાતિઓ પણ આવો જ દરજ્જો માગી રહ્યાનું ફર્સ્ટ પોસ્ટ જણાવે છે.

 

(11:49 am IST)