મુખ્ય સમાચાર
News of Saturday, 23rd January 2021

રિલાયન્સ જવેલ્સની ડાયમંડ જવેલરી નવા લુકમાં: દરેક સ્ટોરમાં ઉપલબ્ધ

 (કેતનખત્રી) અમદાવાદઃ  રિલાયન્સ જવેલર્સ પાર્ટી અને કોકટેઈલ વેર માટે ડાયમંડ જ્વેલરીની વધુ એક નવી અને નવા પ્રવાહની રેન્જ લઈને આવી છે. ડાયમંડ્સ સ્ત્રીઓના બેસ્ટ ફ્રેન્ડ માનવામાં આવે છે અને દરેક સ્ત્રી તેનાં આભૂષણોના ખજાનામાં હીરાના નંગ હોય તેવું ઈચ્છતી હોય છે. રિલાયન્સ જ્વેલ્સ અનન્ય પ્રકારની ડાયમંડ જ્વેલરી ધરાવે છે, જે તમને મનોહર અને સ્ટાઈલિશ લૂક આપે છે.

રિલાયન્સ જ્વેલ્સ ટ્રેન્ડી અને તમારા આઉટફિટમાં તરત જ ઝાકઝમાળનો ઉમેરો કરતા નાજુક ઘડેલા નંગો સાથે સુંદર કલેકશન ઓફર કરીને દરેક સ્ત્રીની અજોડ જરૂરતોને પરિપૂર્ણ કરે છે.એરિંગ્સ, રિંગ્સ, બ્રેસલેટ્સ, પેન્ડન્ટ્સ અને નેકલેસીસમાં સમકાલીન સ્ટાઈલ્સમાં સ્થાપિત છે.

 કલેકશન ભારતભરમાં રિલાયન્સ જ્વેલ્સનાં આઉટલેટ્સમાં મળશે. તેમ યાદીના અંતમાં જણવાયું છે.

(2:30 pm IST)