News of Tuesday, 23rd January 2018
આખરે અમેરિકા 'શટડાઉન' નું સંકટ હાલ પુરતું ટળ્યું
ડેમોક્રેટ્સ અને રીપબ્લીકન પાર્ટીઓ વચ્ચે શટડાઉનને લઈને થઈ સમજુતી
વોશીંગટન : અમેરિકામાં શટડાઉનની ઘટને સમાપ્ત કરવાને લઈને ડેમોક્રેટ્સ અને રીપબ્લીક્ન પાર્ટીઓ વચ્ચે સમજુતી થઈ ગઈ છે. આ સમજુતી ની સાથે બન્ને પાર્ટીઓ સરકારી ખર્ચાઓ ૮ ફેબ્રુઆરી સુધી ચાલવા દેવા માટેના એક બીલ પર શમત થઈ ગઈ હોવાનું જાણવા મળે છે.
જો કે ૩ દિવસ પેહલા આ બીલ પાસ ણ થવાને કારણે અમેરિકામાં સરકારી કામકાજો ઠપ્પ થઈ ગયા હતા, જે આ સમજુતીથી ફરી હાલ પૂરતા શરુ થઈ શકશે.
(8:55 am IST)