વિશ્વમાં દૈનિક કેસોનો આંકડો ઘટીને ૪૦ હજારે પહોંચ્યો
યુકે ૪૦૦૦૪ કેસ સાથે ટોપ ઉપર : રશિયા ૩૬૯૭૦ કેસ સાથે બીજા ક્રમે તેમજ જર્મની ૩૬૮૬૦ કેસ સાથે ત્રીજા નંબરે : અમેરીકામાં કોરોના ગગડ્યો સીધા ૨૮૮૬૯ કેસ તેમજ મૃત્યુઆંક (૬૪) પણ નીચલા સ્તરે : ભારતમાં કોરોનાના વળતા પાણી : ૫૩૮ દિવસના નીચલા સ્તરે પહોંચ્યા કેસ
ભારતમાં ૮૪૮૮ કેસ તેમજ ૨૪૯ દર્દીઓએ જીવ ગુમાવ્યો : રીકવરી રેટ ૯૮.૨૬%એ પહોંચ્યો : જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધુ છે : ૧૨૫૧૦ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : એકટીવ કેસ ઘટીને ૧,૧૮,૪૪૩ : નેધરલેન્ડમાં ૨૦૬૪૩ કેસ : પોલેન્ડમાં ૧૮૮૮૩ કેસ : ઈટાલી ૯૭૦૯ કેસ : બ્રાઝીલમાં ૫૧૨૬ કેસ : દક્ષિણ કોરીયામાં ૩૧૧૪ કેસ : કેનેડામાં ૧૬૦૨ કેસ : ઓસ્ટ્રેલિયામાં ૧૬૦૨ કેસ : જાપાનમાં ૧૧૨ કેસ : ચીનમાં ૩૮ કેસ : સાઉદી અરેબીયામાં ૩૬ નવા કેસ
યુકે : ૪૦,૦૦૪ નવા કેસો
રશિયા : ૩૬,૯૭૦ નવા કેસો
જર્મની : ૩૬,૮૬૦ નવા કેસો
યુએસએ : ૨૮,૮૬૯ નવા કેસો
નેધરલેન્ડ : ૨૦,૬૪૩ નવા કેસો
ફ્રાન્સ : ૧૯,૭૪૯ નવા કેસો
પોલેન્ડ : ૧૮,૮૮૩ નવા કેસો
ઇટાલી : ૯,૭૦૯ નવા કેસો
ભારત : ૮,૪૮૮ નવા કેસો
બ્રાઝિલ : ૫,૧૨૬ નવા કેસો
દક્ષિણ કોરિયા : ૩,૧૧૪ નવા કેસો
સિંગાપોર : ૧,૬૭૦ નવા કેસો
કેનેડા : ૧,૬૦૨ નવા કેસો
ઓેસ્ટ્રેલિયા : ૧,૪૬૬ નવા કેસો
જાપાન : ૧૧૨ નવા કેસો
યુએઈ : ૬૩ નવા કેસો
ચીન : ૩૮ નવા કેસો
સાઉદી અરેબિયા : ૩૬ નવા કેસો
હોંગકોંગ : ૦૨ નવા કેસ
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૮ હજાર ઉપર કેસ નોંધાયા, ૨૪૯ મૃત્યુ નોંધાયા
નવા કેસો : ૮,૪૮૮ કેસો
નવા મૃત્યુ : ૨૪૯
સાજા થયા : ૧૨,૫૧૦
કુલ કોરોના કેસો : ૩,૪૫,૧૮,૯૦૧
એકટીવ કેસો : ૧,૧૮,૪૪૩
કુલ સાજા થયા : ૩,૩૯,૩૪,૫૪૭
કુલ મૃત્યુ : ૪,૬૫,૯૧૧
૨૪ કલાકમાં ટેસ્ટ : ૭,૮૩,૫૬૭
કુલ ટેસ્ટ : ૬૩,૨૫,૨૪,૨૫૯
અમેરીકામાં ૨૪ કલાકમાં
નવા કેસ : ૨૮,૮૬૯
હોસ્પિટલમાં : ૪૯,૨૨૮
આઈસીયુમાં : ૧૨,૨૨૬
નવા મૃત્યુ : ૬૪
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૪,૮૫,૯૨,૭૩૬ કેસો
ભારત : ૩,૪૫,૧૮,૯૦૧ કેસો
બ્રાઝીલ : ૨,૨૦,૧૭,૨૭૬ કેસો