મુખ્ય સમાચાર
News of Friday, 22nd November 2019

રૂ. ૬ લાખની કીંમતના પેંગોલિનની ચોરી કરી રહેલ પ ભૂટાનના નાગરિકોની પશ્ચિમ બંગાળમાં ધરપકડ

પશ્ચિમ બંગાળના જલપાઇગુડ્ડીમા વન વિભાગની ટીમએ  એક કારમાંથી જીવતા પેંગોલિન ( એક પ્રકારની છીપકલી) જપ્ત કરી તેની તસ્કરી કરી રહેલ ભુટાનના પ નાગરિકોની  ધરપકડ કરી છે.

રેંજર સંજય દત્તાએ જણાવ્યું કે  આરોપી પેંગોલિનને બિસ્કીટના મોટા પેકેટમા઼ લઇ રૂ. ૬ લાખમાં વેંચવા માટે બાંગ્લાદેશ જઇ રહયો હતો. પોલીસ હજુ મામલાની તપાસ કરી રહી છે.         

(11:38 pm IST)