મુખ્ય સમાચાર
News of Friday, 22nd November 2019

દેશમાં બાળકો ભૂખે મરી રહ્યા છેઃ ડ્રીમ ગર્લને વાંદરાઓની તબિયતની ચિંતા છેઃ લેખિકા શોભા ડે ની સટાસટી

     લેખિકા શોભા ડે એ મંકી સફારી શરૂ કરવાના સાંસદ અને અભિનેત્રી હેમામાલિનીના સુઝાવ પર લખ્‍યુ જે દેશમાં બાળકો ભુખે મરી રહ્યા છે ડ્રીમ ગર્લને વાંદરાઓના સ્‍વાસ્‍થ્‍યની ચિંતા છે.

     હેમામાલિનીએ કહ્યું હતુ આજકાલ વાંદરા ફળ નહી સમોસા ખાય છે. ફ્રુટી પીવે છે જે એમના સ્‍વાસ્‍થ્‍ય માટે સારૂ નથી.

(10:42 pm IST)