મુખ્ય સમાચાર
News of Friday, 22nd November 2019

મહારાષ્ટ્રમાં ભાજપે ખોટુ બોલતા અમે રપ વર્ષ જુના સંબંધો તોડયાઃ ઉધ્ધવ ઠાકરે

મુંબઇઃ શિવસેનાના સુપ્રિમો ઉધ્ધવ ઠાકરેએ આજે ભાજપ ઉપર તીખા પ્રહારો કર્યા છ.ે તેમણે કહ્યું છે કે ભાજપે બાલા સાહેબ ઠાકરને આપેલુ વચન તોડયુ અને બીજીવાર ચુંટણી ન થાય તે માટે અમે કોંગ્રેસ-NCP સાથે સરકાર રચવા નિર્ણય લીધો છે. ભાજપે ખોટુ બોલતા અમે રપ વર્ષ જુના સંબંધો તોડયા છે. આજે રાત સુધીમાં નવી સરકાર વિષે બધુ ફાઇનલ થઇ જશે.

(10:18 pm IST)