મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd October 2019

સીઇઓ પર અનૈતિક વ્‍યવહાર ના આરોપ લાગ્‍યા પછી ઇન્‍ફોસીસને થયું રૂ. પ૩૦૦૦ કરોડનું નુકસાન

   અજાણ્‍યા ફરિયાદકર્તાઓ દ્વારા ઇન્‍ફોસીસના સીઇઓ સલિલ પારેખ પર નફો વધારવા માટે બેહદ અનૈતિક વ્‍યવહાર અપનાવવાનો આરોપ લગાવ્‍યા પછી મંગળવારના કારોબાર દરમ્‍યાન કંપનીના શેર ૧૬ ટકા ઘટયા.

        આથી કંપનીનું બજાર પુંજીકરણમાં રૂ. પ૩૦૦૦ કરોડની ઘટ આવી. આ એપ્રિલ ર૦૧૩ પછી કંપનીના શેરોમાં આવી સર્વાધિક એકદિવસની ઘટ છે.

(11:16 pm IST)