News of Tuesday, 22nd October 2019
ઇડીએ ઇકબાલ મિર્ચિના નજીકના હુમાયૂ મર્ચન્ટની ધરપકડ કરી
પ્રવર્તન નિર્દેશાલય(ઇડી)એ મંગળવારના ઇકબાલ મિર્ચિના નજીકના હુમાયુ મર્ચન્ટની ધરપકડ કરી છે. આ ઉપરાંત ઇડીએ એક ભૂમિ સોદાના મામલામાં મર્ચન્ટની સંપતિ પણ જપ્ત કરી છે.
આ પહેલા ઇડીએ મિર્ચિના સહયોગીઓ હારૂન યુસુફ અને રંજીતસિંહ બિંદ્રાને મની લોન્ડરીંગ રોકથામ કાનૂનને લઇ ધરપકડ કરી હતી.
(10:56 pm IST)