News of Monday, 22nd October 2018
સમાજના હક માટે સતા સામે લડાઇ કરવી જોખમી કાર્યઃ હાર્દિક પટેલ મધ્યપ્રદેશમાં
પાસના કન્વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે મધ્યપ્રદેશમાં રેલી યોજી હતી જેમાં અભુતપર્વ જનસમર્થન મળ્યું હતું હાર્દિક પટેલે કહ્યું કે સમાજના હિત માટે લડવું ખુબજ મુશ્કેલ છે અને સમાજનો અવાજ બનવુંતેનાથી પણ વધુ મુશ્કેલ છે. સમાજના હક માટે સતા સામે લડવું જોખમ ભરેલું છે પરંતુ જયારે આ જનતા પ્રેમભરી નજરે જોવે છે ત્યારે સતા સામે લડવાની ઉર્જા મળે છેે અને બધા દુઃખ ભુલીને ફરીથી લડવા અને મરવા માટે તૈયાર થઇ જાવ છું (૩.૧૭)
(3:49 pm IST)