મુખ્ય સમાચાર
News of Monday, 22nd October 2018

રાયબરેલીમાં પ્રિયંકા ગાંધીના લાપતા થવાના પોસ્ટરો લાગ્યા: ઈમોશનલ બ્લેક્મેલર ગણવાયા

નવી દિલ્હી :કોંગ્રેસના ગઢમાં પોસ્ટર વોર શરુ થઇ ચૂક્યું છે. રાયબરેલી શહેરના બધા જ વિસ્તારોમાં કોંગ્રેસની સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીના પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં જણાવવામાં આવ્યું છે કે પ્રિયંકા ગાંધી લાપતા થઇ ચુક્યા છે. સૌથી ખાસ બાબત છે કે આ પોસ્ટરમાં પ્રિયંકા ગાંધીને ઈમોશનલ બ્લેક્મેલર ગણાવવામાં આવ્યા છે.

 

(1:11 pm IST)