મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

કોરોના મહામારીઃ દિલ્લી મેટ્રોએ ૯ દિવસની અંદર માસ્ક ન પહેરવાને લઇ રર૧૪ લોકો પર લગાવ્યો દંડનો ગાળિયો

દિલ્લી મેટ્રોલ રેલ કોર્પોરેશન (ડીએમઆરસી)એ ૯ દિવસોનીઅંદર માસ્ક ન પહેરવાને લઇરર૧૪ યાત્રિયો પર દંડ ફટકાર્યો છે. આ સાથેજ ડીએમઆરસીના દળોએ નવા દિશા નિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરવા માટે પ૦૦૦ લોકો પર દંડન લગાવી એમનું કાઉંસલિંગ કર્યું દેશભરમાં ૭ સપ્ટેમ્બરથી મેટ્રો સેવાઓ બહાલ થઇ હતી.

(11:44 pm IST)