મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

ડીઝલના ભાવમાં આજે સતત નવમા દિવસે ઘટાડોઃ ૩ દિવસ પછી આજે પેટ્રોલના ભાવ પણ ઘટયા

નવી દિલ્હી, તા. રર : પેટ્રોલમાં ૮ પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે ૧પ પૈસાનો ઘટાડો થયો છે. ઓઇલ કંપનીઓ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો નહોતોઃ આજે ૮ પૈસાનો ઘટાડો થયો છે આ ભાવ-ઘટાડો સવારે છ વાગ્યાથી લાગુ થયો છે

(11:32 am IST)